Gujarati Poetry & Gujarati kavita :-
અશોક ચૌધરી
કાન્ત
ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક
1867 - 1923
જીવણ સાહેબ
રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત. ભીમસાહેબના શિષ્ય.
1750 - 1825
નથુરામ સુંદરજી શુક્લ
ગુજરાતી કવિ, નાટ્યકાર,ચરિત્રકાર અને અનુવાદક
1862 - 1923
નર્મદ
કવિ, નિબંધકાર, નાટ્યસંવાદલેખક, આત્મકથાકાર, કોશકાર, પિંગળકાર, ઈતિહાસકાર, પત્રકાર, સંશોધક-સંપાદક અને વિવેચક
1833 - 1886
નરસિંહરાવ દિવેટિયા
ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી
1859 - 1937
સુધારકયુગના કવિ, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક
1836 - 1888
ન્હાનાલાલ દલપતરામ કવિ
કવિ, નાટકકાર, વાર્તા–નવલકથા–ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક, અને વિવેચક
1877 - 1946
નિરંજન ભગત
અનુગાંધી યુગના અગ્રણી નગરકવિ અને વિવેચક
1926 - 2018
પ્રજારામ રાવળ
અનુગાંધીયુગના મહત્ત્વના કવિ, અનુવાદક
1917 - 1991
રાજેન્દ્ર શાહ
અનુગાંધીયુગના સીમાચિહ્નરૂપ કવિ.
1913 - 2010
રામનારાયણ પાઠક 'શેષ'
ગુજરાતી ભાષાના વિચક્ષણ કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને અભ્યાસુ.
1887 - 1955
રાવજી પટેલ
આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર.
1939 - 1968
શકુર સરવૈયા
શાન્તિકુમાર પંડ્યા
સ્નેહરશ્મિ
ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક.
1903 - 1991
હરિકૃષ્ણ પાઠક
હરિશ્ચંદ્ર ભટ્ટ
ગાંધીયુગના મહત્ત્વના કવિ
Gujarati Ghazals & Gujarati ghazal
ગઝલ
આજે ગુજરાતી કવિતાસાહિત્યમાં 'ગઝલ' એ સહુથી લોકપ્રિય અને લોકભોગ્ય એવો સાહિત્યપ્રકાર છે. મૂળે ફારસી, ઉર્દૂમાં થઈને ગુજરાતી ભાષામાં આવેલ ગઝલ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. બાલાશંકર, કલાપી જેવા કવિઓએ ગઝલને ગુજરાતીમાં ઉતારી, તો શયદાએ ગઝલને ગુજરાતી બનાવી, મરીઝે એમાં સાદગી ઉમેરી, ઘાયલ-શૂન્યએ એમાં શુદ્ધ ગુજરાતી ભાષા અને તળપદ લહેકો ઉમેર્યાં. આધુનિકયુગના ગઝલકારોએ અનેક પ્રયોગો દ્વારા આ સ્વરૂપની શક્યતાઓ તાગવાની મથામણ કરી, તો અનુઆધુનિકયુગના ગઝલકારોની ગઝલમાં સાંપ્રત સમય અને બોલચાલની ભાષા જોવા મળી. અર્વાચીનકાળથી શરૂ થયેલી ગુજરાતી ગઝલની યાત્રા આજ સુધી અનેક મુકામેથી પસાર થઈ છે અને દરેક યુગમાં તેના સ્વરૂપ, ભાષા, વિષયમાં અને અભિવ્યક્તિમાં પરિવર્તન આવ્યું છે. આજે ગઝલ એ ગુજરાતી કવિતામાં સૌથી વધુ ખેડાતો કાવ્યપ્રકાર છે જે તેની લોકપ્રિયતા સૂચવે છે.
.....વધુ વાંચો
અકબરઅલી જસદણવાલા
અંકિત ત્રિવેદી
કવિ, સંપાદક અને કટારલેખક
1981 -
અઝીઝ ટંકારવી
ગઝલકાર, વાર્તાકાર, પત્રકાર અને સંપાદક
1944 -
અદમ ટંકારવી
જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર
1940 -
અદી મીરઝાં
1928 - 2007
અનંતરાય ઠક્કર 'શાહબાઝ'
1910 - 1955
અનિલ ચાવડા
જાણીતા સમકાલીન કવિ
1985 -
અબ્દુલ વાહીદ ‘સોઝ’
1956 -
અબ્દુલકરીમ શેખ
ગુજરાતી કવિ અને વિવેચક
1935 -
અંબાલાલ ડાયર
અમૃત ઘાયલ
ગુજરાતી ગઝલપરંપરાના એક અગ્રગણ્ય ગઝલકાર
1916 - 2002
અમર પાલનપુરી
ગઝલકાર, 'અમર હમણાં જ સૂતો છે' જેવી લોકપ્રિય ગઝલના કર્તા
અમિત વ્યાસ
અમીન આઝાદ
અરુણ દેશાણી
અરદેશર ખબરદાર
સદાકાળ ગુજરાતી કવિ
1881 - 1953
અરવિંદ ભટ્ટ
અશરફ ડબાવાલા
ગઝલકાર
1948 -
અશોક ચાવડા 'બેદિલ'
કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક
1978 -
અશોકપુરી ગોસ્વામી
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર, અનુવાદક અને સંપાદક
Write a comment ...