Gujarati Dictionary-ગુજરાતી ડિક્શનરી
આજનો શબ્દ
સંકલ્પન
આજની કહેવત
આ પર કે પેલે પર
સૌથી વધુ જોવાયેલા શબ્દો
દિલ આપવું
ઈદ
ઈદગાહ
ઈદના દિવસે જયાં જઈ નમાજ પઢવામાં આવે છે તે જગ્યા
પિચકારી
સેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન, હોળીમાં જળરંગને છાંટવા જેનો ઉપયોગ થાય છે તે
પરંપરા
ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ; પ્રથા, પ્રણાલી, ‘કસ્ટમ’
ધુળેટી
હોળી પછીનો દિવસ - એક ઉત્સવ, ધૂળી-પડવો
ગુલાલ
એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો (આનંદોત્સવ, ખાસ કરીને હોળીના દિવસોમાં, એ ખૂબ વપરાય છે.)
હોળી
ફાગણ પૂર્ણિમાનો તહેવાર, તે દિવસે લાકડાં વગેરેનો ઢગલો સળગાવવામાં આવે છે તે
ભાષા
સંસ્કૃતિ
સભ્યતા, સુધારો, સામાજિક પ્રગતિ, ‘સિવિલિઝેશન'; હાટ-પરંપરા
Write a comment ...